Our Vision
આપણે અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતો પર એવી સ્કૂલનું નિર્માણ કરવું જોઈએ કે જ્યાં આ અક્રમવિજ્ઞાનના આદર્શો પૂર્ણ રીતે આત્માસાત થઈ જાય, જેથી બાળક જીવનમાં ક્યારેય હતાશ ના થાય અને તે જ્ઞાનની સાચી સમજણથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
We should create such a school based on the principle of Akram Vignan (step-less science) whereby the ideals of this Akram Science become assimilated in every way, so that a child never becomes dejected in life and can bring about a solution to every problem through the right understanding of Knowledge (Gnan).
~ Param Pujya Dada Bhagwan
Our Mission
Common Sense અને આંતર સૂઝ ખીલવે તેવું શિક્ષણ.
An Education that develops insight and common sense.
Our Values
પવિત્ર તથા પ્રેમાળ વાતાવરણ.
મનુષ્યભવ સાર્થક થાય એવું સિંચન.
અવળે માર્ગે જતી શક્તિઓ અટકાવી, તેને સવળે માર્ગે વાળવી.
A to Z (એટલે કે સંપૂર્ણ) પોઝિટિવ દ્રષ્ટિ કેળવવી.
અભ્યાસ ને રસમય બનાવે તેવી સરળ શિક્ષણ પદ્ધતિ.
ભણતર સાથે જીવન ઉપયોગી ગણતર.
Where the student gets an opportunity to fearlessly grow in a pious and affectionate environment.
Where the student is nurtured towards attaining the fulfilment of human life.
Where the teacher befriends the student for their development and guides them to channelize their energies towards a positive path.
Where the student is helped to develop a 100% positive viewpoint and attitude.
Where educational ideology makes studying simple and interesting.
Where a suitable blend of nurturing and learning proves useful in a student’s social life.